ભારત દેશના રાષ્ટ્રપતિ.. શ્રીમતી દ્રૌપદી મૂમૂ દક્ષિણ ગુજરાતના દમણ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી… મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી. મુમૂ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા સુરત એરપોર્ટ ખાતે તેમનું પુષ્પ ગુચ્છ થી સ્વાગત સુરત શહેરના પ્રથમ નાગરિક. મેયર. શ્રી દક્ષેશ માવાણી.. સુરત જિલ્લા કલેકટર. ડોક્ટર સૌરભ પારગી.. સુરત પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગેહલોત.. દ્વારા.. કરવામા આવ્યું હતું રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી.મૂમૂ. થોડા રુકન પછી દમણ જવા રવાના થયા હતા